હળવદના હસમુખભાઈ દારૂની બાટલી સાથે પકડાયા 

- text


હળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સંસ્કાર વિધ્યાલયની બાજુમાં રોડ ઉપરથી હસમુખભાઈ ખીમજીભાઈ ચાવડા, રહે.વિશ્વાપાર્ક,કન્યા છાત્રાલયની બાજુમાં હળવદ વાળને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 320 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text