ટંકારા પંથકમાં અગિયાર વાગ્યા સુધીમાં પોણો ઈંચ

- text


ટંકારા : આજે સવારથી કમોસમી વરસાદ સટાસટી બોલાવી રહ્યો છે ત્યારે ટંકારા તાલુકાના અગિયાર વાગ્યા સુધીમાં પોણો ઇંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ અમારા પ્રતિનિધિ તરફથી મળી રહ્યા છે. હાલમાં ગાજવીજ અને પવનના સુસવાટા વચ્ચે વીજળી પણ ગુલ થઈ હોવાનું અહેવાલમાં જણાવાયું છે.

- text