લખો આપણું પાનું ! મોરબી જુના બસસ્ટેન્ડ નજીક વરલીના આંકડા લેતા વૃદ્ધ ઝડપાયા

- text


મોરબી : મોરબી શહેરના જુના બસસ્ટેન્ડ નજીકથી સીટી એ ડિવિઝન પોલીસે દાઉદભાઈ હાજીભાઈ કલર ઉ.74 નામના વૃદ્ધને જાહેરમાં વરલી મટકાના આંકડા લખતા ઝડપી લઈ રૂપિયા 1120 રોકડા કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text