મોરબીના ઘુટુ PHC દ્વારા મેલેરિયા દિવસ નિમિત્તે જન જાગૃતિ રેલી યોજાઈ

- text


મોરબી : મોરબી તાલુકાના પી.એચ.સી. ઘુટુનાં મેડિકલ ઓફિસર ડો. પંચાસરા, એમ.પી.એચ.એસ. પાચોટીયા તથા તમામ MPHW અને CHO દ્વારા આજ રોજ વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી કરવામાં આવેલ છે અને તેના ભાગ રૂપે રેલીનું આયોજન કરવામાં આવેલ છે. ગામમાં મેલેરીયાનો ઉપદ્રવ ન ફેલાઈ તેના અનુસંધાને પ્રચાર-પ્રસાર કરવામાં આવેલ છે. જનજાગૃતિ માટે માઈકિંગ અને સાથે પત્રિકાઓનું વિતરણ કરવામાં આવેલ છે.

- text

- text