મોરબી જિલ્લા આપ કાર્યાલયે પાર્ટીને રાષ્ટ્રીય દરજ્જો મળવા બદલ ઉજવણી

- text


મોરબી : મોરબી જીલ્લાના આમ આદમી પાર્ટી ના કાર્યકરો દ્વારા આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય દરજ્જો મળતા જિલ્લા કાર્યાલય ખાતે આજે મીઠાઈ વહેચણીનો કાર્યક્રમ રાખેલ હતો. જેમાં મોરબી જિલ્લાના તમામ કાર્યકર્તાઓ તથા હોદેદારોમા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

- text

- text