લજાઈ નજીક ઇકો પાછળ મહિન્દ્રા જીતો ભટકાઈ

- text


ટંકારા : રાજકોટ – મોરબી હાઇવે ઉપર ટંકારા તાલુકાના લજાઈ ગામ પાસે જીજે – 10 – DA – 2770 નંબરની ઇકો કાર પાછળ મહિન્દ્રા જીતો ગાડી નંબર જીજે – 03 – BY – 4305 ના ચાલકે અથડાવી અકસ્માત સર્જતાં ઇકો કારમાં નુકશાન પહોચતા ટંકારા પોલીસ મથકમાં ઇકો કારના ચાલક ભુપેન્દ્રભાઈ અમરસીભાઈ ચૌહાણ રહે.ખીજડિયા તા.ટંકારા વાળાએ ફરિયાદ નોંધાવી છે.

- text

- text