સમર વેકેશન બનશે શાનદાર : લાપીનોઝમાં પીઝા ફેસ્ટિવલ, રૂ. 699ની કુપન બુક ઉપર રૂ. 25 હજાર સુધીના લાભો

 

કુપન બુકમાં એકથી એક ચડિયાતી ઓફરના કુપન નીકળશે, જેનો લાભ ગ્રાહક ગુજરાતના કોઇ પણ લાપીનોઝમાં કોઈ પણ સમયે લઈ શકશે
ખાતે રહો, બચાતે રહો, પીઝા કે સાથ કુપન બુકલેટ કા મઝા લેતે રહો : લાપીનોઝમાં 35 પ્રકારના પીઝા, ડબલ બર્સ્ટ બેઝવાળા પીઝા, પાસ્તા, ગારલીક બ્રેડ સહિતની એકથી એક ચડિયાતી આઇટમોનો ચટાકો : પરિવાર અને મિત્રો સાથે આજે જ પધારો અને ફાયદો મેળવો

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) :હવે મોરબીવાસીઓનું સમર વેકેશન શાનદાર બનશે. કારણકે લાપીનોઝમાં કુપન બુકની સ્પેશિયલ ઓફરથી પીઝા ફેસ્ટિવલ જેવો માહોલ સર્જાયો છે. તો આજે જ કુપન બુક ખરીદો અને તેનો મોટો ફાયદો લેતા રહો.

મોરબીમાં છેલ્લા 5 વર્ષથી લાપીનોઝ પીઝા કાર્યરત છે. અહીં વિવિધ પ્રકારના ટેસ્ટી પીઝા ગ્રાહકોને પીરસવામાં આવે છે. જેમાં 35 પ્રકારના પીઝા, ડબલ બર્સ્ટ બેઝવાળા પીઝા, પાસ્તા, ગારલીક બ્રેડ સહિતની અનેક આઇટમો મળે છે. હાલ અહીં સ્પેશિયલ ઓફર મુકવામાં આવી છે. જેમાં કોઈ પણ ગ્રાહક રૂ. 699ની કુપન બુક ખરીદી શકે છે. જેમાં ગ્રાહકને રૂ. 25 હજાર સુધીના લાભો મળી શકે છે. ખાસ વાત એ છે કે કુપન બુકમાંથી જે કુપન નીકળે તેનો લાભ ગ્રાહક ગુજરાતની કોઈ પણ લાપીનોઝ બ્રાન્ચમાં કોઈ પણ સમયે લઈ શકે છે.

કુપન બુકમાં એકથી એક ચડિયાતી ઓફરના કુપન નીકળશે. જેમકે 1 કુપન -વેલકમ ઓફર ( ગેટ ફ્લેટ 50% ઓફ ઓન એન્ટાયર મેનુ), 6 કુપન – હેવનલી ઓફર ( બાય 1 લાર્જ પીઝા ગેટ અનધર લાર્જ પીઝા ઓફ ધ સેમ ઓર લેસર વેલ્યુ ફ્રી), 6 કુપન – ડેડલી ડીલ ( બાય 1 પીઝા ગેટ 50% ઓફ ઓન સેકન્ડ વન ઓફ ધ સેમ ઓર લેસર વેલ્યુ), 6 કુપન – બ્રેડ ઓફ પેરેડાઇઝ ( બાય મીડીયમ પીઝા એન્ડ ગેટ ગારલીક બ્રેડ સ્ટીક્સ ફ્રી, 6 કુપન ડીલ વિથ ધ ડેવીલ ( બાય વન લાર્જ પીઝા એન્ડ રેડ વેલ્વેટ કેક ફ્રી), 1 કુપન -મોન્સ્ટર ઓફર ( બાય વન મોન્સ્ટર પીઝા એન્ડ ગેટ અનધર મોન્સ્ટર પીઝા ઓફ ધ સેમ ઓર લેસર વેલ્યુ ફ્રી) સહિતના લાભો મળશે.

ખાતે રહો, બચાતે રહો, પીઝા કે સાથ કુપન બુકલેટ કા મઝા લેતે રહો

બ્રાન્ચ -1

મોરબીના સામાકાંઠે હાઉસીંગ બોર્ડમાં ગણેશ ડેરી પાસે મહેન્દ્રસિંહજી હોસ્પિટલ રોડ પર દુકાન નં.10-11
મો.નં. : 9099059012

બ્રાન્ચ -2

મોરબી શનાળા રોડ ઉપર સ્કાય મોલ સામે આવેલ સન પ્લાઝામાં દૂકાન નં. 1-2-3
મો.નં. : 8460684404

અવનવી ઓફર્સની અપડેટ મેળવવા અમારી સાથે જોડાયેલા રહો

ઇન્સ્ટાગ્રામ
https://instagram.com/lapinozmorbi?utm_medium=copy_link

ફેસબુક
https://www.facebook.com/La-Pinoz-Pizza-Morbi-2054027321354579/

લાપીનોઝની એપ્લિકેશન ડાઉન્ડલોડ કરવા માટે આ કયુઆર સ્કેન કરો