સિરામિક ફેકટરીના પાણીના ટાંકામા ડૂબી જતાં પરિણીતાનું મૃત્યુ

- text


મોરબી : મોરબી તાલુકાના નીચી માંડલ ગામ નજીક આવેલ કેરાવીટ સિરામિક ફેકટરીમાં પાણીના ટાંકામા ડૂબી જતાં તેજલબેન અજયભાઈ રાઠવા ઉ.24 નામની પરિણીતાનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text