સપનાનું ઘર ખરીદવાનો સુવર્ણ અવસર : 3 BHKના રેડી પઝેશન ફ્લેટ વ્યાજબી કિંમતે

 

શહેરના શ્રેષ્ઠ લોકેશન રવાપર રોડ પર નીલકંઠ સ્કૂલની સામે બિલ્ડીંગનું નિર્માણ : ડબલ પાર્કીગ, ફંકશન હોલ, મલ્ટી પર્પઝ હોલ, જનરેટર, ડબલ ઓટો લીફટ, સીસીટીવી, ચોવીસ કલાક અખુટ મીઠુ પાણી સહિતની અનેક સવલતો

મોરબી( પ્રમોશનલ આર્ટિકલ) : શહેરના શ્રેષ્ઠ લોકેશનમાં સપનાનું ઘર ખરીદવાનો સુવર્ણ અવસર આવ્યો છે. જેમાં 3 BHKના રેડી પઝેશન ફ્લેટ વ્યાજબી કિંમતે આપવામાં આવી રહ્યા છે. તો આજે જ ફ્લેટ જોવા પધારો અને આપનો મનપસંદ ફ્લેટ બુક કરાવો.

ફુલ્લી લકઝરી સંપૂર્ણ સુવિધાવાળા ફ્લેટ લેવા ઇચ્છુક મોરબીવાસીઓ માટે સુવર્ણ તક આવી છે. શહેરના શ્રેષ્ઠ લોકેશન એવા રવાપર રોડ ઉપર આવેલ નીલકંઠ સ્કૂલ નજીક તમામ સુવિધાઓથી સજ્જ ફ્લેટનું નિર્માણ થયું છે. જેના 3 BHKના ફ્લેટ રેડી પઝેશનમાં છે. અહીં ગ્રાઉન્ડ ફ્લોરમાં કાર પાર્કિંગ તથા પ્રથમ ફ્લોરના બાઇક પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

આ સાથે ફર્સ્ટ ફ્લોર ઉપર ફંક્શન હોલની પણ સવલત અપાઈ છે. અહીં ડબલ લિફ્ટ, જનરેટર, સીસીટીવી કેમેરા, મલ્ટી પર્પઝ હોલ જનરેટર, ડબલ ઓટો લીફટ, સીસીટીવી, ચોવીસ કલાક અખુટ મીઠુ પાણી, ચારે બાજુ ફુલ હવા ઉજાસ સહિતની સંપુર્ણ સગવડ છે. આ ફ્લેટ ટાઇટલ કલીયર સાથે લોનેબલ છે. હવે માત્ર જુજ ફલેટજ વેચવાના બાકી છે. તો આજે જ સંપર્ક કરો.

રમેશભાઈ પંડ્યા
મો.નં. 9824866698