મોરબી બાયપાસે હોટલના પાર્કિંગમાંથી કાર ચોરાઈ ગઈ

- text


મોરબી : મોરબી બાયપાસ ઉપર આવેલ શેર એ પંજાબ હોટલના પાર્કિંગમાંથી મૂળ બામણબોરના પીપળીયા ગામના અને હાલ રાજકોટ આજીડેમ ચોકડી નજીક રહેતા ગોવિંદભાઇ મુનાભાઈ પંચાલ નામના યુવાનની હ્યુન્ડાઇ કંપનીની ઓરા કાર કિંમત રૂપિયા 4 લાખ વાળી કોઈ અજાણ્યા તસ્કરો ચોરી જતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

- text

- text