હળવદના ગ્રામ્ય પંથકમાં તોફાની પવન સાથે કરા પડ્યા

- text


હળવદ : હળવદમાં આજે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ચોમાસાની જેમ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા. સાથોસાથ પવન સાથે કરા પણ પડ્યા હતા.

હળવદ તાલુકાના જુના ધનાળા, નવા ધનાળા, ઈશ્વર નગર સહિતના ગામડાઓમાં આજે વાતાવરણમાં આવેલ પલટાને લઇ કરા સાથે વરસાદ પડ્યો હતો તો તેની સાથે સાથે તેજ ગતિએ પવન પણ ફુકાયો હતો. બીજી તરફ ખેડૂતો હાલ ખેતરમાં પોતાનો તૈયાર થયેલો પાક કાઢી રહ્યા છે ત્યારે વરસાદ આવવાને કારણે ખેડૂતો પણ ચિંતિત બન્યા છે.

- text

- text