VACANCY : સિગ્નીફાઇ સિરામિકમાં ઓટો કેડ ડિઝાઈનર માટે ભરતી જાહેર

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના જુના ઘુંટુ મેઈન રોડ ઉપર આવેલ સિગ્નીફાઇ સિરામિકમાં ઓટો કેડ ડિઝાઈનર માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોએ નીચે આપેલ નંબર ઉપર સંપર્ક કરવો.

● ઓટો કેડ ડિઝાઈનર
વોટર જેટ કટિંગ મશીન ઓપરેટ કરવા માટે
અનુભવ : 1 વર્ષ/ ફ્રેશર્સ

મો.નં.9978098867
મો.નં.9687612555