મોરબીમાં એક્ટિવામાં દારૂની બાટલી લઈને નીકળેલો યુવાન ઝડપાયો

- text


મોરબી : મોરબીના પંચાસર રોડ ઉપર ગીતા ઓઈલ મિલ નજીકથી સીટી એ ડિવિઝન પોલીસે એક્ટિવા મોટર સાયકલમાં રોયલ ચેલેન્જ બ્રાન્ડ દારૂની એક બોટલ કિંમત રૂપિયા 520 સાથે નીકળેલા રફીક રજાકભાઈ માજોઠી નામના યુવાનને ઝડપી લઈ રૂ.20 હજારની કિંમતનું એક્ટિવા કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text