માળિયાના ખીરઇ નજીક બાઈક ઉપર દારૂની હેરફેર કરતા બે ઝડપાયા

- text


મોરબી : માળીયા તાલુકાના ખીરઇથી વધારવા જવાના રસ્તા ઉપરથી માળીયા પોલીસે બાઈક ઉપર વિદેશી દારૂની 12 બોટલ કિંમત રૂપિયા 6000 સાથે નીકળેલા હળવદના કલ્પેશ જેરામભાઈ ઊડેચા અને મયુર નગર હળવદના જયદીપ ઉર્ફે જયદેવ ભુપતભાઇ ડાભીને ઝડપી લઈ રૂપિયા 25 હજારની કિંમતના બાઈક સહિત 31 હજારનો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી કરી હતી.

- text

- text