માળીયા કચ્છ હાઇવે ઉપર અજાણ્યા યુવાનને વાહન ચાલકે કચડી નાખ્યો

- text


મોરબી : માળીયા કચ્છ હાઇવે ઉપર હરિપર ગામ નજીક દેવ સોલ્ટ કારખાના પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે અંદાજે 35થી 40 વર્ષના યુવાનને કચડી નાખતા માળીયા પોલીસ મથકમાં ગુન્હો નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસે મૃતક યુવાનની ઓળખ મેળવવા પ્રયાસ શરૂ કર્યા છે.

- text

- text