વાંકાનેરના ગ્રીનચોકમાંથી બાઈક ચોરાયું 

- text


વાંકાનેર : વાંકાનેર શહેરના પ્રતાપ રોડ ઉપર ગ્રીનચોકમાં આવેલ શકિત ટ્રાન્સપોર્ટની સામેથી કોઠારીયા ગામે રહેતા મોઇનુદીનભાઇ અમીભાઇ ખોરજીયાની માલિકીનું રૂપિયા 15 હજારની કિંમતનું હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ કોઈ અજાણ્યો ઈસમ ચોરી જતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- text

- text