મોરબી રમાબેન મગનભાઈ ફલ્દુ નું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી રમાબેન મગનભાઈ ફલ્દુ તે મગનભાઈ ફલ્દુ ના પત્ની ચંદ્રેશભાઇના ફલ્દુ (૯૩૨૮૯૨૩૦૫૭) માતા,ચેતનાબેન ચંદ્રેશભાઇ ફલ્દુના સાસુ (૯૯૭૮૩૮૭૮૧૨) અને નીલ ચંદ્રેશભાઇ ફલ્દુના દાદીનું (૮૪૬૦૩૨૫૨૭૪)તા.૧૧ ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૧૩ ને શુક્રવાર સવારે ૮:૩૦ થી ૧૧:૩૦ કલાકે રાખેલ તેમના નિવાસ સ્થાન મહાવીરનગર, નીલકમલ, મોરબી -૨ ખાતે રાખેલ છે તેમજ બહારગામના સગા વ્હાલઓ એ ટેલિફોનથી દિલસોક પાઠવી શકે છે.

- text

- text