નીચી માંડલ નજીક પલ્ટી મારી ગયેલ દારૂ ભરેલી ઇકો કાર મામલે ગુન્હો નોંધાયો

- text


મોરબી : મોરબી – હળવદ હાઇવે ઉપર ગત તા.6ની રાત્રીએ દારૂ ભરેલી ઇકો કાર નીચી માંડલ નજીક પલ્ટી મારી નાલા નીચે ખાબકવા પ્રકરણમાં તાલુકા પોલીસે બે શખ્સ વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.6ના રોજ મોરબી – હળવદ હાઇવે ઉપર નીચી માંડલ નજીક દારૂ ભરેલી ઇકો કાર નાલામાં ખાબકતા તાલુકા પોલીસે ધ્રાંગધ્રા ચુલીના રહેવાસી મયુર નાગરભાઈ કોળી અને એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુન્હો નોંધી કારમાં ગેરકાયદેસર રીતે 104 બોટલ દારૂ કિંમત રૂપિયા 39000 હેરફેર કરવા સબબ 50 હજારની ઇકો કાર કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text