મોરબીની એલઇ કોલેજમાં 4 ફેબ્રુઆરીએ ગોલ્ડ મેડલ ફંક્શન

- text


મોરબી : લેન્કો એલ્યુમિનિ એસોસિયેશન દ્વારા દર વર્ષે એલ.ઈ.કોલેજ મોરબી ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં જે ફાઈનલ યરમાં વિવિધ શાખાઓ અને વિષયોમાં “ટોપ” કરે તેને પ્રોત્સાહિત કરવા ગોલ્ડ મેડલ ફંકશનનું આયોજન કરવામાં આવે છે. સાથે કોલેજના ભુતપૂર્વ વિદ્યાર્થીઓ માટે પરિવાર “ગેટ ટુ ગેધર ” નું પણ સુંદર આયોજન કરવામાં આવે છે. ૧૨મા ગોલ્ડ મેડલ ફંકશનનું આગામી ૦૪ ફેબ્રુઆરી ૨૦૨૩ ના એલ ઈ કોલેજ મોરબી ખાતે કરવામાં આવ્યું છે.

- text

- text