મોરબી જિલ્લા વિવિધલક્ષી આરોગ્ય કર્મચારી મંડળના હોદેદારોની નિમણૂક

- text


મોરબી : મોરબી જિલ્લા વિવિધલક્ષી આરોગ્ય કર્મચારી મંડળની યુનિયનની બોડી ત્રણ વર્ષ પૂરા થતા તમામ હોદેદારોની ચુંટણી બાબતે મોરબી મુકામે એક સામાન્ય સભા સભાનું આયોજન કરવામાં આવેલ. જેમાં મોરબી, માળિયા, ટંકારા, હળવદ,વાકાનેર વિવિધ તાલુકામાથી આ મંડળ સાથે જોડાયેલ MPHW અને MPHS ભાઈઓ એ હાજરી આપેલ અને બધા હોદ્દાઓ માટે ફકત એક એક ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવતા તમામ હોદેદારોની તમામ તાલુકાના ભાઈઓની હાજરીમાં આગામી ત્રણ વર્ષ માટે બિનહરીફ વરણી કરવામાં આવેલ છે.

જેમાં જિલ્લા કક્ષાના હોદેદારોમાં પ્રમુખ તરીકે તોફીક બેલીમ, ઉપપ્રમુખ – રવી દેગામા, મહામંત્રી – સોયબ ચૌધરી, ખજાનચી – સશિકાંત મકવાણા, પ્રભારી – દલસુખ ભટ્ટ, સહમંત્રી – સુમિત્કુમાર પટેલ, સલાહકાર – કમલેશ નિમાવતની નિમણૂક કરાઈ છે.

તાલુકા કક્ષાના હોદેદારોમાં પ્રકાશ મકવાણા – મોરબી કનવિનર,જગદીશ પરમાર – મોરબી કનવિનર,પ્રશાંત પટેલ – ટંકારા કનવિનર, નવનીત રાઠોડ – ટંકારા કનવિનર, પ્રકાશ ગોહિલ – હળવદ કનવિનર, જૈમિન પાટડિયા – હળવદ કનવિનર, સાજન વાઘેલા – વાકાનેર કનવિનર, સિરાજ ખોરજીયા – વાકાનેર કનવિનર, ભરત મિયાત્રા – માળિયા કનવિનર, દિનેશ ચૌહાન – માળિયા કનવિનરની નિમણૂક કરવામાં આવી છે.

- text

- text