વરમોરા ગ્રુપ અને ઉમા ટાઉનશિપ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

- text


મોરબી : વરમોરા ગ્રુપ તથા ઉમા ટાઉનશીપ પરિવાર દ્વારા યુનિક સ્કૂલ મોરબી -2 ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 156 રક્તની બોટલ એકત્ર કરવામાં આવી હતી. વરમોરા ગ્રુપ તરફ થી અશોકભાઇના હસ્તે રક્તદાતાને ગિફ્ટ આપવામાં આવી હતી. આ રક્તની બોટલોમાંથી સીવીલ મોરબીને 40 બોટલ, સંસ્કાર બેન્કને 47 બોટલ, જીવનદીપ રાજકોટને 69 બોટલ અર્પણ કરવામાં આવી હતી.

- text

- text