હળવદમા ધૂની મગજવાળા યુવાને ઝેર પી આપઘાત કર્યો

- text


હળવદ : મૂળ ધ્રાંગધ્રા રેલવે સ્ટેશન રોડ ઉપર રહેતા અને હાલ હળવદ ગામની સીમમાં વાડી ધરાવતા અમુબેન ભરવાડની વાડીએ રહેતા એકલવાયું અને ધૂની જીવન જીવતા મુળજીભાઈ વિભાભાઈ શેખાણી ઉ.35 નામના યુવાને ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ યુવાને અગાઉ પણ બે વખત ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરવા પ્રયાસ કર્યાનું ખુલ્યું છે.

- text

- text