વ્હોરા જમાત કમિટી કલેકટર અને અધિક કલેકટરની શુભેચ્છા મુલાકાતે

- text


મોરબી : મોરબી વ્હોરા જમાત કમિટી દ્વારા જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા તેમજ અધિક કલેકટર અને ચિટનિશ ટુ કલેકટરની શુભેચ્છા મુલાકાત લીધી હતી. કમિટીના હોદેદારો દ્વારા તમામ અધિકારીઓને શુભકામના પાઠવવામાં આવી હતી.

 

- text