મોરબીની ઓરા ડેન્ટલ ક્લિનિકમાં કાલે ગુરૂવારથી ત્રણ દિવસ ફ્રી ચેકઅપ-નિદાન-એક્સરે કેમ્પ

દાંતની એ ટુ ઝેડ અદ્યતન સારવાર ઉપલબ્ધ : અનુભવી ડેન્ટિસ્ટ ડો.હિરલ રૂપાલાની સેવા મળશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની ઓરા ડેન્ટલ ક્લિનિકમાં કાલે ગુરૂવારથી ત્રણ દિવસ ફ્રી ચેકઅપ-નિદાન-એક્સરે કેમ્પ રાખવામાં આવ્યો છે. આ કેમ્પનો લાભ લેવા દરેક મોરબીવાસીઓને અપીલ કરવામાં આવી છે.

મોરબીમાં સાવસર પ્લોટ મેઈન રોડ ઉપર જુના બસ સ્ટેન્ડ પાસે ડો. ભિલા સાહેબના દવાખાનાની બાજુમાં ઓરા દાંતનું દવાખાનું- ઇમ્પ્લાન્ટ એન્ડ સ્માઈલ ડિઝાઈનિંગ સેન્ટર કાર્યરત છે. અહીં અનુભવી ડેન્ટિસ્ટ ડો. હિરલ રૂપાલા B.D.S. ડેન્ટલ સર્જન- F.A.D. fellowship in aesthetic dentistry (Greifswald university – Germany certified)ની સેવા મળે છે.

અહીં મૂળીયાની સારવાર, કેપ તથા બ્રિજ, સાદા તથા ફ્લેકસીબલ ચોકઠા, કવર મેટલ-સિરામિક-ઝરકોનીયા, દાંતમાં ચાંદી, સિમેન્ટ પૂરવા સહિતની સારવાર થાય છે. ઉપરાંત ડો. હિરલ રૂપાલા દ્વારા અહીં ડહાપણ દાઢ કાઢવાની સારવાર, ડેન્ટલ ઈમ્પ્લાન્ટ, વાંકા ચુકા દાંતની સારવાર, બાળકોના દાંતની સારવાર જેવી સ્પેશયલ સારવાર પણ કરવામાં આવે છે.

વધુમાં અહીં તા.24, 25 અને 26 ફ્રી ચેકઅપ -નિદાન – એક્સરે કેમ્પ રાખવામાં આવ્યો છે. જેનો દરેક મોરબીવાસી વિનામૂલ્યે લાભ લઈ શકે છે. ક્લિનિકનો સમય સવારે 9થી બપોરે 1 અને સાંજે 4થી 7નો છે. વધુ વિગત માટે ફોન નં. 02822227126 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.