ટંકારા-પડધરી બેઠક ઉપર અત્યાર સુધીમાં 10 ઉમેદવારોએ ભર્યા ફોર્મ

- text


ટંકારા : મોરબી જિલ્લાની 66 ટંકારા-પડધરી બેઠકમાં અત્યાર સુધીમાં 10 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. હવે આગામી 17મીએ કેટલા ઉમેદવારો ચૂંટણી લડશે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

- text

(1) દુર્લભજીભાઈ દેથરીયા – ભાજપ (4 ફોર્મ )
(2) અરવિંદભાઈ વાસદડિયા – ભાજપ (ડમી)
(3) લલિતભાઈ કગથરા – કોંગ્રેસ ( 4 ફોર્મ )
(4) સંજયભાઈ ભટાસણા – આમ આદમી પાર્ટી (3 ફોર્મ )
(5) પાંભર સાગર – આમ આદમી પાર્ટી(ડમી)
(6) પ્રવીણભાઈ ચૌહાણ – બહુજન સમાજ પાર્ટી
(7) મુસાભાઇ ચનાની – બહુજન સમાજ પાર્ટી
(8) શૈલેષ પરમાર (વ્યવસ્થા પરિવર્તન પાર્ટી )
(9) મનીષભાઈ જાદવ – અપક્ષ
(10) શહેનાઝ કાસમ સુમરા – અપક્ષ

- text