મોરબી સ્કાયમોલ પાછળથી યુવાન દારૂની બોટલ સાથે ઝડપાયો

- text


મોરબી : મોરબી શહેરના શનાળા રોડ ઉપર સ્કાય મોલ પાછળથી સીટી એ ડિવિઝન પોલીસે હરિભાઈ મનજીભાઈ કણઝરીયા રહે.હદાણીની વાડી, મોરબી વાળો રૂપિયા 30 હજારની કિંમતના હીરો ડિલક્સ મોટર સાયકલ ઉપર સિગ્નેચર બ્રાન્ડ દારૂની એક બોટલ કિંમત રૂપિયા 1000 સાથે ઝડપાઇ જતા રૂ.31 હજારનો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text