ભાજપ સેન્સ પ્રકિયા : ટંકારા-પડધરી બેઠક માટે જિલ્લા ભાજપ પ્રમુખ સહિત 20 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી

- text


મોરબી : મોરબી જિલ્લાની ત્રણ બેઠકો માટે લજાઈ પાસે આવેલી એલિટ સ્કૂલમાં આજે ભાજપ દ્વારા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં ટંકારા-પડધરી બેઠક માટે જિલ્લા ભાજપ પ્રમુખ સહિત 20 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે.

ટંકારા-પડધરી વિધાનસભા બેઠક માટે ભાજપની ટિકિટ માટે દાવેદારી કરનાર ઉમેદવારોના નામ

- text

(1) અરવિંદભાઈ વાંસદડિયા
(2) ભાવનાબેન કૈલા
(3) વિનુભાઈ દેત્રોજા
(4) અમિતભાઈ કાસુન્દ્રા
(5) જીજ્ઞાબેન પટેલ
(6) બાવનજીભાઈ મેતલીયા
(7) છગનભાઈ વાસજારીયા
(8) રમાબેન ગડારા
(9) અજયકુમાર વસંતકુમાર ઝાલરીયા
(10) પ્રભુભાઈ કામરીયા
(11) જ્યોતિબેન ટીલવા
(12) કિરીટભાઈ અંદરપા
(13) રવિભાઈ સનાવડા
(14) અરવિંદભાઈ બારૈયા
(15) દુર્લભજીભાઈ દેથરીયા
(16) ગોપાલભાઈ પટેલ
(17) જગદીશભાઈ પનારા
(18) મંજુલાબેન દેત્રોજા
(19) દિલીપભાઈ સખીયા
(20) પ્રભુભાઈ પનારા

- text