VACANCY : FLOREART SURFACES LLPમાં 5 જગ્યા માટે ભરતી

 

આકર્ષક સેલેરી સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવાની સુવર્ણ તક

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના FLOREART SURFACES LLPમાં 5 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. નોકરી ઇચ્છુંકોને અહીં આકર્ષક સેલેરી સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવાની તક મળી રહી હોય, રસ ધરાવતા ઉમેદવારોએ મો.નં. 7575070773 અથવા 9687628742 ઉપર સંપર્ક કરીને રિઝ્યુમ સાથે ઇન્ટરવ્યૂમાં આવવાનું રહેશે.


● એક્સપોર્ટ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ -3
(ટાઇલ્સ ડિપાર્ટમેન્ટ)
અનુભવ : 2થી 3 વર્ષ

● એક્સપોર્ટ ડોક્યુમેન્ટ એક્ઝિક્યુટિવ -1
અનુભવ : 1થી 2 વર્ષ

● ઓફિસ વર્ક જનરલ -1
અનુભવ 6 મહિનાથી 1 વર્ષ