હળવદના જુના દેવળીયાનો રાજુ ચાર બાટલી દારૂ સાથે ઝબ્બે

- text


હળવદ : હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે પોલીસે દરોડો પાડી રાજેશભાઈ ઉર્ફે રાજુ કિશોરભાઈ દેગામા ઉ.21નામના શખ્સને મેકડોવેલ નંબર વન દારૂની 4 બોટલ કિંમત રૂપિયા 1200 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text