ટંકારામાં આપ દ્વારા ગરીબોને મીઠાઈ અને ફરસાણનું વિતરણ

- text


ટંકારા : ટંકારા તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા સાતમ આઠમના તહેવાર નિમિતે ગરીબ પરિવારને ફરસાણ તેમજ મીઠાઈનું વિતરણ કરી સાચી માનવતા મહેકાવી હતી. આ વેળાએ 66 ટંકારા પડધરી વિધાનસભાના સંગઠન મંત્રી નરેશભાઇ પ્રજાપતિ, સહ સંગઠન મંત્રી ધર્મેન્દ્રભાઈ કકકડ, શૈલેષભાઇ પ્રજાપતિ, શૈલેષભાઇ ધોરીયાણી તેમજ અલતાબભાઈ તેમજ ટંકારા ટિમ હાજર રહી હતી.

- text

- text