વાંકાનેર : પ્રફુલભાઈ ભીખાભાઈ સોલંકીનું અવસાન

- text


વાંકાનેર : વાંકાનેર નિવાસી પ્રફુલભાઈ ભીખાભાઈ સોલંકી,તે દીપકભાઈ(૯૨૭૫૧૩૦૬૩૬),હરેશભાઈ(૯૭૨૭૮૭૪૩૫૨)ના મોટાભાઈ,અમીતભાઈ(૯૨૭૭૨૦૪૯૯૯) અને નેહાબેનના પિતાશ્રીનું તા.૧૧ના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.૧૩ના સાંજે ૪ થી ૬ કલાકે વાળંદ જ્ઞાતીના મંદિરે,વાંકાનેર ખાતે રાખેલ છે.

- text

- text