માળીયાના દેવગઢ ગામે બે જુગારી ઝડપાયા

- text


માળીયા : માળીયા તાલુકાના દેવગઢ ગામે પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા મેરૂભાઇ કેશુભાઇ વાઘાણી અને વિજયભાઇ મોરારજીભાઇ સુરેલીયાને ઝડપી લઈ રોકડા રૂપિયા 1860 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text