ધાબુ લીકેજ થાય છે ? તો સ્પેશિયલ વોટરપ્રુફિંગ સર્વિસ મેળવો 5 વર્ષની લેખિત ગેરેન્ટી સાથે

 

ન્યુ સ્પેશિયલ વોટરપ્રુફિંગ દ્વારા ટોટલ કામ પ્લાસ્ટર પદ્ધતિથી : વિઝીટ ચાર્જ નહિ લેવાય

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શુ તમારું ધાબુ લીક થાય છે ? પાણી ટપકે છે ? તો ન્યુ સ્પેશિયલ વોટરપ્રુફિંગ દ્વારા પ્લાસ્ટર પદ્ધતિથી વોટર પ્રુફિંગ સર્વિસ 5 વર્ષની લેખિત ગેરેન્ટી સાથે પુરી પાડવામાં આવે છે. તો આજે જ સંપર્ક કરો.

મોરબીમાં સત્કાર પાર્ટી પ્લોટની સામે શનાળા બાયપાસ રોડ ઉપર ધ્રુવ હોસ્પિટલની બાજુમાં ન્યુ સ્પેશિયલ વોટરપ્રુફિંગ કાર્યરત છે. જેના દ્વારા વોટરપ્રુફિંગની શ્રેષ્ઠ સર્વિસ પુરી પાડવામાં આવે છે. તોડફોડ વિના ધાબાનું કામ કરવાની આ ટેક્નિકમાં ધાબા ઉપર માઈલ ચીપ્સ પાઉડર તથા કેમિકલ્સનું લેયર લગાડવામાં આવે છે. જેથી ટાઇલ્સ અને ચાઇના મોજેકથી છુટકારો મળે છે.

આમાં બ્રશ તથા કૂચડાથી કામ કરવામાં આવતું નથી. ટોટલ વોટરપ્રુફિંગ કામ પ્લાસ્ટરની પદ્ધતિથી કરવામાં આવે છે. તેનું ફિનિશીંગ મેટ ટાઇલ્સ જેવું આવે છે. આ કામ કરાવ્યા પછી ઘરની અંદર ગરમીનું પ્રમાણ પણ ઘટી જાય છે. આ માટે કોઈ વિઝીટ ચાર્જ અલગથી લેવામાં આવતો નથી. ઉપરાંત વોટરપ્રુફિંગ ઉપર 5 વર્ષની લેખિત ગેરેન્ટી સાથે ધાબાનું લીકેજ બંધ કરી દેવામાં આવે છે. તો આજે જ વધુ વિગત જાણવા માટે સંપર્ક કરો

મુન્નાભાઈ
મો.નં. 7878861932
મો.નં. 9828695578