મોરબી વાંકાનેર હાઇવે ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મૃત્યુ

- text


મોરબી : મોરબી – વાંકાનેર હાઇવે ઉપર બાઈક લઈને જઈ રહેલા કૈલાશભાઇ વિનોદભાઇ ઉભડીયા, રહે. જોધપર નદી ગામ વાળાનું બાઈક કોમેન્ટ સિરામીકના જવાના ત્રણ રસ્તા પાસે સર્વીસ રોડ ઉપર સ્લીપ થઈ જતા ગટરમાં પડી જતા મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text