બાળક બનશે જીનિયસ : અલોહા મેન્ટલ અર્થમેટિકના સ્પે. કોર્ષ ઉપર 25 ટકા ફી માફ

 

  • નવી બેચમાં 15 ઓગસ્ટ સુધી ડિસ્કાઉન્ટ ઓફર
  • અજોડ કન્સેપ્ટ અને અનોખી શિક્ષણ પદ્ધતિથી મળશે એક્સલન્ટ મેમરી, લોજીક એન્ડ ક્રિએટિવિટી, હાઈ કોન્સ્ટ્રેશન એન્ડ ઇમેજીનેશન પાવર, ફાસ્ટ એનાલિસિસ એન્ડ શાર્પ આઈકયું
  • 4થી 14 વર્ષના બાળકો માટે સ્માર્ટ અર્થમેટિક કોર્ષ અને 6થી 14 વર્ષના બાળકો માટે ઈંગ્લીશ સ્માર્ટ કોર્ષ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સ્વાભાવિક રીતે દરેક વાલીઓની ઈચ્છા હોય કે પોતાનું બાળક ભણી-ગણી ખૂબ સફળતા મેળવે. માટે જ બાળક વાલીની દરેક જરૂરીયાત પૂરી કરે છે અને હંમેશા તેમને બેસ્ટ એજ્યુકેશન અપાવવા પ્રયત્ન કરે છે. પરંતુ શું આપને ખબર છે કે સ્કૂલ એજ્યુકેશન ઉપરાંત અન્ય ટ્રેઈનીંગ્સ પણ અનિવાર્ય છે ? જે બાળકને બીજા બાળકોથી આગળ રાખી શકે.

આજનો યુગ કોમ્પિટીશનનો છે. એજ્યુકેશન, સ્પોર્ટસ કે બિઝનેશ હોય માત્ર બેસ્ટ પરર્ફોમન્સ કરનાર જ આગળ રહે છે અને આવનાર વર્ષોમાં આ કોમ્પિટીશન વધતી જ જવાની છે. કોઈપણ ફિલ્ડમાં આગળ રહેવા માટે જરૂરી છે શાર્પ બ્રેઈન. આપ બાળકને એકથી એક ચડિયાતી ચીજ-વસ્તુઓ અપાવો છો. પરંતુ શું તેને જીવનભર ઉપયોગી બને તેવી ગીફટ આપવા ઈચ્છો છો ? જો હા, તો મોરબીના રવાપર રોડ ઉપર બચપન પ્લે હાઉસ પાસે રાજ બેન્ક ની સામે ની શેરી, શક્તિ પ્લોટ-11માં અલોહા સેન્ટર કાર્યરત છે. તેની આજે જ મુલાકાત લ્યો. કારણકે અહીં સ્પે. કોર્ષ શરૂ થઈ ગયો છે. આઝાદીના 75માં અમૃત મહોત્સવ ઉપર અહીં 75% જ ફી લેવામાં આવે છે. એટલે કે 25 ટકા ફી માફીની ઓફર શરૂ કરવામાં આવી છે.

અલોહા ટ્રેઈનીંગમાં એબેકસ,ફિંગરિંગ અને મેન્ટલ અર્થમેટિકના ઉપયોગથી બાળકના દિમાગને કસરત પૂરી પાડી તેને પાવરફુલ બનાવવામાં આવે છે. જેથી તેના વિઝન, એનાલીસીસ, લોજીક, કોસ્નટ્રેશન, મેમરી, ક્રિએટીવીટી, કોન્ફીડન્સ વગેરે ઇમ્પ્રુવ થાય છે અને બાળકને અભ્યાસ સહિત, ખેલકુદ આર્ટસ અને જીવનના દરેક તબકકે મોખરે રહેવામાં મદદરૂપ બને છે.

અલોહાની એબેકસ ટ્રેનિંગથી બાળકને મેથેમેટિકલ કેલ્ક્યુલેશનમાં સ્ટ્રોંગ બનાવો. ફક્ત અલોહા પાસે અજોડ કન્સેપ્ટ અને અનોખી શિક્ષણ પદ્ધતિ છે. અહીં 4થી 14 વર્ષના બાળકો માટે સ્માર્ટ એરિથમેટિક અને 6થી 14 વર્ષના બાળકો માટે ઈંગ્લીશ સ્માર્ટ કોર્ષ ઉપલબ્ધ છે. ઓરલ કમ્યુનિકેશનમાં ફલૂઅન્સી અને કોન્ફીડન્સ ડેવલપ કરવા માટે, રિર્ટન કમ્યુનિકેશનમાં વૈવિધ્ય ડેવલપ કરવા માટે, અસરકારક રજુઆત માટે બહોળું શબ્દ ભંડોળ મેળવવા માટે, અંગ્રેજી ગ્રામરમાં મહારત મેળવવા માટે, અભ્યાસના વિષયો વધુ સારી રીતે સમજી એક્ઝામમાં શ્રેષ્ઠ દેખાવ માટે આ કોર્ષથી 100 ટકા પરિણામ મળશે.

આ કોર્ષથી બાળક કેલ્ક્યુલેટર કે કમ્પ્યુટર કરતા પણ ઝડપથી જટિલ ગણતરી કરી શકે છે. કોર્ષથી એક્સલન્ટ મેમરી, લોજીક એન્ડ ક્રિએટિવિટી, હાઈ કોન્સ્ટ્રેશન એન્ડ ઇમેજીનેશન પાવર, ફાસ્ટ એનાલિસિસ એન્ડ શાર્પ આઈકયું મળે છે. અત્યાર સુધીમાં 5 લાખ જેટલા વાલીઓએ આલોહા ઉપર ભરોસો મુકી પરિણામ મેળવ્યું છે. તો આજે જ કોર્સના ટ્રાયલ કલાસ માટે મો.નં. 90239 93209 ઉપર સંપર્ક કરો.

નોંધ : મોરબીમાં બીજી કોઈ શાખા નથી