વરસાદ અપડેટ : સોમવારે સવારે 10થી 12માં નોંધાયેલા વરસાદ વિગત

- text


મોરબી : મોરબી જિલ્લામાં ગતરાત્રીથી મેઘરાજા સટાસટી બોલાવી રહ્યા છે. આજે આજે સવારે વરસાદનું થોડું જોર ઘટ્યું હતું.જેમાં મોરબી જિલ્લા કંટ્રોલરૂમમાં સવારના 10થી 12 દરમિયાન ટંકારા – 5mm, માળીયા 0mm
મોરબી 2mm, વાંકાનેર 0mm વરસાદ અને હળવદમાં 5mm વરસાદ નોંધાયો હતો.

- text

- text