ટંકારાના લજાઈ ગામે ગુરુપૂર્ણિમાની ઉજવણીનું આયોજન

- text


ટંકારા : ટંકારા તાલુકાના લજાઇના ગામે મોરબી હાઈ વે,જોગ આશ્રમ ખાતે આગામી તા.13ને બુધવારના રોજ ગુરુપૂર્ણિમાની ઉજવણીનું આયોજન કરેલ છે.જેમાં સવારે ૮:૩૦ થી ૯ ગુરુપૂજા,સાંજે મહાઆરતી તથા મહાપ્રસાદનું આયોજન કરેલ છે.નકલંક સંપુટ મંડળ દ્વારા સવારે ૯ કલાકે રામાયણના પાઠ તથા ધૂન કીર્તન રાખેલ છે.

- text

- text