બોલો..મોરબી-1માં 4થી 6 દરમિયાન 2 ઇંચ અને મોરબી-2માં માત્ર પોણો ઇંચ વરસાદ નોંધાયો

- text


મોરબી : મોરબીમાં આજે મેઘરાજા મનમૂકીને વરસ્યા છે. આજે વરસાદી વાતાવરણ જામ્યા બાદ મેઘરાજાએ હેત વરસાવ્યું હતું. બપોર બાદ ધોધમાર વરસાદ નોંધાયો હતો. જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. જોકે સાંજે 4થી 6 દરમિયાન નગર પાલિકા કચેરી ખાતે 46 મિમી એટલે કે બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે સામાંકાઠે સેવાસદન કચેરી ખાતે 18mm એટલે કે પોણો ઇંચ વરસાદ નોંધાયો હતો.

- text

- text