મોરબી લાતીપ્લોટમાં બિયરના બે ડબલા સાથે એક ઝડપાયો

- text


મોરબી : મોરબી શહેરના લાતીપ્લોટ શેરી નંબર – 3માંથી સિટી એ ડિવિઝન પોલીસ ટીમે શમશાદ ઉર્ફે સમીર જુસબભાઈ કટીયાને કિંગ ફિસર સુપર સ્ટ્રોંગ બિયરના બે ડબલા કિંમત રૂપિયા 200 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text