મોરબીના પંચાસર રોડ ઉપરથી દારૂની બાટલી સાથે વિદ્યાર્થી ઝડપાયો 

- text


મોરબી : મોરબી સીટી એ ડિવીઝન પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન શહેરના પંચાસર રોડ ઉપરથી સુઝલભાઈ ચંદુભાઈ પાંચોટીયા, રહે.વાવડી રોડ પ્રભુનગર નામના વિદ્યાર્થીને ઓલ સીઝન ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હીસ્કીની એક બોટલ કિંમત રૂપિયા 300 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text