મોરબીના બગથળા ગામની સીમમાં મુન્નાની દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડો 

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસે બગથળા ગામની સીમમાં ફુલકી નદીના કાંઠે દરોડો પાડી સનેસભાઇ ઉર્ફે મુન્નો ધીરૂભાઇ સરવૈયાની દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી લઈ ગેસના ચુલા, એલ્યુમિનીયમનુ બકડીયુ, નળી સાથેની થાળી, પતરાનુ ટીપણુ, દેશીદારૂ બનાવવાનો ઠંડો આથો તથા દેશી દારૂ સહિત કુલ રૂપિયા 2350નો મુદામાલ ઝડપી લઈ મુન્ના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text