મોરબી જિલ્લામાં કોરોનાના વધુ 2 કેસ : એક્ટિવ કેસ 14 થયા

- text


 

મોરબી : મોરબી જિલ્લામાં આજે કોરોનાના વધુ 2 કેસ નોંધાયા છે. સામે એક દર્દી રિકવર પણ થયા છે. જેને કારણે એક્ટિવ કેસની સંખ્યા 14એ પહોંચી ગઈ છે.

- text

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે 1033 જેટલા દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી મોરબી શહેર અને ટંકારા ગ્રામ્યના એક-એક દર્દીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આમ જિલ્લામાં આજે કોરોનાના કુલ 2 કેસ નોંધાયા છે.

બીજી બાજુ મોરબીના એક દર્દી રિકવર પણ થયા છે. હાલની સ્થિતિએ જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 14 એ પહોંચી છે.

 

- text