મોરબીના લગધીરપુર રોડ ઉપર જુગાર રમતા ત્રણ ઝબ્બે

- text


મોરબી : મોરબીના લગધીરપુર રોડ ઉપર સિટી બી ડીવીઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જાહેરમાં જુગાર રમી રહેલા કનુભાઇ વાલજીભાઇ વાઘેલા, વિનોદભાઇ લખમણભાઇ આધરોજીયા અને સોમાભાઇ મહાદેવભાઇ હળવદીયાને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 2900 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text