મોરબીમાં ચૂંટણી વિભાગ દ્વારા ઇવીએમ વેરહાઉસ ખાતે કરાયુ વૃક્ષારોપણ 

- text


મોરબી : મોરબી શહેરમા કલેકટર જે. બી. પટેલના માગઁદશન હેઠળ EVM વેરહાઉસ ખાતે ECIની સૂચના મુજબ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.એમ.કાથડ, પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા, મામલતદાર ચૂંટણી એચ.ડી પરસાણીયા , મામલતદાર મોરબી ગ્રામ્ય ડી.જે.જાડેજા, મામલતદાર મોરબી સીટી જી.એચ. રૂપાપરા તેમજ રેન્જ ફોરેસ ઓફીસર ભરવાડ, નાયબ મામલતદાર જી. વી. મનસુરી, ૬૬ ટંકારા મતદાર વિભાગના નાયબ મામલતદાર રોય, ૬૫ મોરબી મતદાર વિભાગના નાયબ મામલતદાર નાયકપરાભાઈ, પાથઁભાઈ દેત્રોજા તેમજ સોહીલભાઈ પાયક દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

- text