અદેપરમાં ભૂલી પડેલી અસ્થિર મગજની મહિલાને 181 ટીમને સોંપાઇ

- text


મોરબી : અદેપરમાં આવેલ રાતાવા હનુમાન મંદિર ખાતે અસ્થિર મગજની મહિલાને 181 ટીમેને સોંપવામાં આવી હતી.

- text

અદેપર ગામના રાતાવા હનુમાન મંદિરે માનસિક અસ્થિર મગજની મહિલા ભૂલી પડી ગઈ હોવાથી 2 દિવસથી મંદિરે રહેતી હતી.આથી આ અંગે સરપંચને જાણ થતાં 181 ટીમને જાણ કરી તેમને સોંપવામાં આવી હતી.

- text