મોરબીના ખરેડા ગામે તોરણીયાનું પ્રખ્યાત રામામંડળ રમાશે

- text


કોમેડી કિંગ વિજુડી સહિતના કલાકારો આવશે

મોરબીઃ આગામી તારીખ 8 જૂન ને બુધવારના રોજ મોરબીના ખરેડા ગામે તોરણીયાનું પ્રખ્યાત નકળંગ નેજાધારી રામામંડળ રમાડવામાં આવશે.

- text

તારીખ 8 જૂન ને બુધવારના રોજ ખરેડા ગામે ડઢાણીયા કાનજીભાઈ ગોકળભાઈ આયોજિત તોરણીયાનું પ્રખ્યાત રામામંડળ રમાશે. જેમાં કોમેડી કિંગ વિજુડી અને ગગુડીયો રમઝટ બોલાવશે. સાથે જ અન્ય કલાકારમાં મિલન કાકડીયા અને ભૂટો ભરવાડ પણ જોવા મળશે. આ રામામંડળ નિહાળવા માટે સૌને આમંત્રણ પાઠવાયું છે.

- text