ટંકારા તાલુકા કોંગ્રેસ દ્વારા રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિતે જરૂરિયાતમંદોને છાશનું વિતરણ

- text


ટંકારા : ટંકારા તાલુકા કોંગ્રેસ દ્વારા સ્વ. રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિતે જરૂરિયાતમંદોને છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આજે તારીખ 21 મેના રોજ સ્વ. રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિતે ટંકારા તાલુકા કોંગ્રેસ દ્વારા જરૂરિયાતમંદોને છાશ વિતરણનો કાર્યક્રમ રાખેલ હતો. તેમાં ટંકારા તાલુકાના કોંગ્રેસના આગેવાનો, ભૂપત ગોધાણી – ટંકારા તાલુકા કોંગ્રેસ પ્રમુખ, દુષ્યંત ભૂત – ટંકારા તાલુકા કોંગ્રેસ મહામંત્રી, ફિરોઝ દધોરિયા, રમેશ રબારી, ઉસ્માન, રૂસતમ, અશોક સંઘાણી, મહાદેવબાપા, ગોપાલભાઈ રતનપરા, ગિરિરાજસિંહ, રમેશભાઈ કડીવાર, મૂલજીભાઈ વગેરે કાર્યકરો, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યોએ કાર્યક્રમમા હાજરી આપી હતી.

- text

- text