વૈભવ ધીરુભાઈ પારેખનું અવસાન, સોમવારે બેસણું

- text


મોરબી : મુ. લજાઇ,હાલ મોરબી નિવાસી મોઢ વણિક પારેખ વૈભવ ધીરૂભાઈ (ઉ.વ.24) તે ધીરૂભાઈ હરીલાલ પુત્રનુ તારીખ 14ના રોજ અવસાન થયેલ છે તેમનુ બેસણું તારીખ 16ને સોમવારે સાજે 5 થી 6:30 કલાક યોગેશ્વર મહાદેવ મંદિર રીલીફ નગર લાલબાગ પાછળ સામા કાઠે રાખેલ છે મોરબી 2 ખાતે રાખેલ છે મો: જગદીશભાઈ (8469162628), ધીરૂભાઈ(63514 44749) કીશન (82383 51509)

- text