હળવદના મહર્ષિ ગુરુકુલમાં બાળકો માટે આજથી સમર કેમ્પ શરુ

- text


હળવદ : હળવદના મહર્ષિ ગુરુકુલમાં બાળકો માટે આજથી શનિવાર સુધી સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

હળવદના મહર્ષિ ગુરુકુલમાં આજે સોમવારથી શનિવાર સુધી છ દિવસનો પ્રાથમિક શાળાના બાળકો માટે સમર કેમ્પ રાખેલ છે. સવારે આઠ વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધીનો સમય છે. વેકેશનની મજા માણવા માટે હળવદમાં પ્રથમ વાર ગામની કોઈપણ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો માટે ગોઠવેલ છે.

- text

- text