26 એપ્રિલ : જાણો.. મોરબી માર્કેટ યાર્ડના વિવિધ જણસીઓના બજાર ભાવ

- text


સૌથી વધુ ઘઉં તથા સૌથી ઓછી સૂરજમુખીની આવક : બાજરા અને જુવારનો સૌથી નીચો ભાવ અને જીરુંનો સૌથી ઊંચો ભાવ

મોરબી : મોરબી માર્કેટ યાર્ડમાં આજે તા. 26 એપ્રિલના રોજ સૌથી વધુ ઘઉં તથા સૌથી ઓછી સૂરજમુખીની આવક થઇ છે. તેમજ સૌથી નીચો ભાવ બાજરા અને જુવારનો અને સૌથી ઊંચો ભાવ જીરુંનો રહ્યો છે. ત્યારે મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વિવિધ જણસીઓના આજના નક્કી કરાયેલા 20 કિલોગ્રામના ભાવ જોઈએ.

મોરબી માર્કેટ યાર્ડમાં કપાસની 355 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1651 અને ઊંચો ભાવ રૂ. 2235, ઘઉંની 600 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 449 અને ઊંચો ભાવ રૂ. 551, મગફળી (ઝીણી)ની 38 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1097 અને ઊંચો ભાવ રૂ. 1253, તલની 21 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1450 અને ઊંચો ભાવ રૂ. 1932, વટાણાની 14 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ અને ઊંચો ભાવ રૂ. 1305, જીરુંની 85 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 2530 અને ઊંચો ભાવ રૂ. 4330, બાજરાની 3 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 400 અને ઊંચો ભાવ રૂ. 520 છે.

- text

વધુમાં, જુવારની 4 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 400 અને ઊંચો ભાવ રૂ. 466, સૂરજમુખીની 2 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ અને ઊંચો ભાવ રૂ. 1099, અડદની 8 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 692 અને ઊંચો ભાવ રૂ. 1200, ચણાની 286 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 840 અને ઊંચો ભાવ રૂ. 900, એરંડાની 174 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1200 અને ઊંચો ભાવ રૂ. 1373, મેથીની 12 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 990 અને ઊંચો ભાવ રૂ. 1040, તુવેરની 28 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1001 અને ઊંચો ભાવ રૂ. 1111, રાયની 17 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1180 અને ઊંચો ભાવ રૂ. 1321 તેમજ રાયડોની 43 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1187 અને ઊંચો ભાવ રૂ. 1226 છે.

- text